Thursday, 25 October 2012

એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી ;
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી ...
કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી ;
પણ, નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી .

2 comments:

  1. મેહુલભાઈ, આ કવિતા તમે સરસ લખી છે.

    ReplyDelete
  2. માફ કરજો વિનયભાઈ આ મારી લખેલી નથી પણ કદાચ આ મેં ફેસબુક પરથી જ લીધેલી છે....

    ReplyDelete