Saturday, 13 October 2012

Gujarati Quotes

માણસ લગ્ન કરે પછી
તેનામાં પઝલ ઉકેલવાની કળાનો વિકાસ થાય છે,
એમ ન થાય
ત્યારે
છૂટાછેડા થાય છે...!!!
Post on Facebook by Vallabh Italiya

No comments:

Post a Comment