Saturday, 13 October 2012

Gujarati Quotes

જો ફીકર રહેતી હોય જીવનને માણવાની,
તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે.
કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે
અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે.

No comments:

Post a Comment