Wednesday, 17 October 2012

Jokes

 
કોર્ટમાં છૂટાછેડા માટે ચાલી રહેલ કેસ દરમિયાન જજે રમીલાને પૂછ્યુ, - બહેન તમે તમારા પતિથી છુટાછેડા કેમ લઈ રહ્યા છો ?
રમીલા બોલી, ‘‘સર, મારા પતિ ગઈકાલે રાત્રે મોડા દારૂ પી ને આવ્યા હતા. તે આવે પછી હું તેમના બૂટ ઉતારીને, કપડાં બદલાવીને પ્રેમથી જમાડ્યા તેમને જ્યારે સૂવડાવવા લઈ ગઈ તો મને કહે છે કે - લીલી તુ મને કેટલો બધો પ્રેમ કરે છે.'
જજ બોલ્યા. - બસ આટલી વાત માટે તમારે છુટાછેડા જોઈએ છે ?
રમીલા બોલી - નહી સાહેબ, તકલીફ તો એ છે કે મારું નામ લીલી નથી, રમીલા

No comments:

Post a Comment