પાણીનું ટીપું
પડે જો સાગરે તો
નકામું ઠરે
.....
પાણીનું ટીપું
પડે જો પાંદડે તો
ઝાકળ શોભે
.....
પાણીનું ટીપુ
પડે જો કાલુ છીપે
મોતી નિપજે
...... સરલ સુતરિયા......
ઝાકળ શોભે
.....
પાણીનું ટીપુ
પડે જો કાલુ છીપે
મોતી નિપજે
...... સરલ સુતરિયા......
No comments:
Post a Comment