Saturday, 13 October 2012

Shayri














તારા સ્પર્શની તરસમાં હવે આ લજામણી સુકાતી જાય છે,
મને તારા વ્હાલમાં પાગલપણ સુધીનો સંકોચાવાનો મોહ છે,
સાંભળ્યું છે કે, પત્થરોમાંથી પણ ઝરણાં ફૂટે છે..

No comments:

Post a Comment