Saturday, 13 October 2012

Shrddhaa nu Shrifal

 
 
 
 
 
 
 
 
બોલ, આપણી શ્રદ્ધાના શ્રીફળમાં શું છે ?
સ્વાર્થનું કોપરું કે ,સબંધોનું પાણી ?

સ્વાર્થ ,ડર,બાધા,લાગણી,નૈવેધ,છૂટે દેવ દ્વાર
શ્રીફળ બાધાનુ ફળ, કે ,નૈવેધનું નિશાન અર્પણ ?

ઠલવાય ઉભરા હાશકારાના,ભાવો બંધન મુકતતાના
ઈચ્છાના ફળ ફૂટે એ શ્રીફળની ઘાત કે ઉજાણીની આરાધના ?

સાધાવાં નિશાન સ્વાર્થના પોટલે મનખાના ચકરાવે ચડી
ચોક્કસ નહિનાં વાવટા લઇ સાધે નિશાન મુર્ખ વાણી વદી
===પ્રહેલ્દભાઈ પ્રજાપતિ

No comments:

Post a Comment