Pranav and his fiancée Kajal (Monal Gajjar) decide on a house, but the house owner backs out after the deal is finalized. Pranav resumes his pursuit and finds a house which does not fit into his budget. To become eligible for higher loan as joint-applicant, Pranav and Kajal decide to get married. Pranav orchestrates rest of the sum from companions and his supervisor. Eventually the bank disapproves the loan at last moment because he works for a proprietary firm. Will Lady Luck have mercy on disappointed Pranav?
મોટા શહેરોમાં જમીનના ભાવ આસમાને પહોંચતા, દરેક મધ્યમ વર્ગીય માણસ માટે પોતાની માલિકીનું ઘર ખરીદવું એક દિવાસ્વપ્ન બની ગયું છે. આ ફિલ્મમાં અમદાવાદમાં ઘર ખરીદવા મથતા યુવાન પ્રણવ જોશીના હૃદયસ્પર્શી સંઘર્ષને ખુબ જ સરળતાથી દર્શાવવામાં આવ્યો છે. જેતપુરમાં આર્થીક કટોકટીને કારણે પિતાની ફેક્ટરી બંધ થયા બાદ પ્રણવ (મલ્હાર ઠાકર ) પરિવાર સાથે અમદાવાદ આવે છે. મકાનમાલિક સાથે વિખવાદ થતા પ્રણવ શહેરમાં પોતાનું ઘર ખરીદવાનો નિર્ણય કરે છે.
પ્રણવ અને તેની વાગ્દત્તા કાજલ (મોનલ ગજ્જર) એક ઘર પસંદ કરે છે. પરંતુ આખરી સમયે મકાનમાલિક ફરી જાય છે. ફરીથી પ્રણવ તેના ટૂંકા બજેટમાં બેસે તેવું ઘર શોધવા લાગી જાય છે. સંયુક્ત અરજદાર તરીકે વધુ રકમની લોન મળી શકે - તેથી પ્રણવ અને કાજલ લગ્ન કરવાનું નક્કી કરે છે. બેન્ક આખરી ક્ષણે પ્રણવની લોન નામંજૂર કરે છે કેમ કે તે ખાનગી પેઢીમાં કામ કરે છે. હવે પ્રણવનું શું થશે?
Directed by Nirav Barot
Produced by Ajay Patel
Written by Nirav Barot
Screenplay by Jay Bhatt, Nirav Barot
Starring - Manoj Joshi, Malhar Thakar, Monal Gajjar & others
Music by Hemang Dholaki
No comments:
Post a Comment