Aa Family Komedy Chhe WITH Eng subtitles | Gujarati Comedy Natak Full 2017| Free Download | Sanjay Goradia | Jagesh
#ComedyNatak #GujaratiNatak #SanjayGoradia
A man of principle Gangadas is very much upset with his manipulative son Jamnadas’(Sanjay Goradia) dishonesty and easy-money making tactics. Gangadas gets diagnosed of serious illness. However, he refuses to undergo medical treatment with Jamndas’ unethical earnings. Poor Jamnadas sees a ray of hope when he gets an opportunity to participate in reality show that requires him to speak nothing but the truth. The prize money can save his father’s life. What pursues is Jamnadas’ antics to juggle every truth with a lie. This Diwali enjoy this hilarious stress-buster!
આ ફેમિલી કોમેડી છે
સિદ્ધાંતવાદી ગંગાદાસને તેમના પુત્ર જમનાદાસ(સંજય ગોરડિયા)ની બેઈમાની અને સહેલાઈથી નાણા બનાવવાની તરકીબો આંખમાં કણાની જેમ ખૂંચે છે. પણ તેઓ પુત્રને ટોકવા સિવાય બીજુ કાંઈ કરી શકતા નથી. ગંગાદાસ ગંભીર બીમારીનો ભોગ બને છે અને જમનાદાસની અનૈતિક કમાણીથી ઈલાજ કરાવવાનો ઘસીને ઇન્કાર કરી દે છે. લાચાર જમનાદાસ પિતાનો જીવ બચાવવા એક એવા ટીવી શૉ માં ભાગ લે છે જેમાં તેણે માત્ર સત્ય જ બોલવાનું છે. ઇનામમાં જીતેલી રકમ તેના પિતાનો જીવ બચાવી શકે છે. ટીવી શૉ માં જમનાદાસ પોતાના કુકર્મોને છુપાવવા અવનવા પેંતરા કરે છે અને રચાય છે હાસ્યની હારમાળા.
સંજય ગોરડિયાનું આ અફલાતૂન કોમેડી નાટક જોઈને ખરેખર જલસો પડી જશે!
Producer: Sanjay Goradia & Kastubh Trivedi
Director: Vipul Mehta
Writer: Vinod Sarvaiya
Cast: Sanjay Goradia, Jagesh Mukati, Manisha Mehta, Kapil Bhuta, Arpita Shethia, Dhaval Pokle, Kalpana Shah, Ashvini Tekde and Karan Mehta
No comments:
Post a Comment