Saturday, 13 October 2012

Gujarati Shayri

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો
રહ્યો; ઓ મુસીબત ! એટલી ઝિંદા-દિલીને દાદ દે, તેં ધરી તલવાર તો હું ધાર પર
હસતો રહ્યો
Post on Facebook by  Ahir Vasant Dangar

No comments:

Post a Comment