બીજાના જોરે પ્રકાશિત થવામાં વાંધો તો કશો હોતો નથી,
પણ ક્યારેક જ પૂર્ણ પ્રકાશિત થવાનો મોકો મળે છે,
બાકી તો દિવસે દિવસે વેતરાતું જ જવાય છે,
ચંદ્રને ઓળખો છો ને !!
સદાયે જરા જરા વેતરાતો રહે છે .પૂર્ણ તો એક જ દિવસે હોય છે
Post on Facebook by Sarla Surtaria
No comments:
Post a Comment