Saturday, 13 October 2012

Shayri

દરિયો જેમ સુનો છે મોજા વગર,
પ્રેમ માં મઝા ન આવે સજા વગર ,
દવા ની કોઈ કિંમત નથી ઇજા વગર,
એટલે તો આજ સુધી કોઈ જીવાયું નથી એક-બીજા વગર.
Post on Facebook by Deepak Bhatt

No comments:

Post a Comment