Saturday, 13 October 2012

Shayri

કોઈના ખાસ બની શકાય એવી કિસ્મત જોઈએ .. !!
જીવનભર એમનો પ્રેમ મળે એવીતકદીર જોઈએ .. !!
બાકી પ્રેમ તો દુનિયા આખી કરે છે .. !!
...
એ પ્રેમ છૂટે નહિ એવી હાથમાં લકીર જોઈએ .. ..

No comments:

Post a Comment