- ગણિત શાસ્ત્રી જોન નેપીયેર કહે છે. સાદો અપૂર્ણાંક પૂર્ણાંકમા ફેરવતા શૂન્ય મહત્વ પૂર્ણ બને છે.
- ગણિત શાસ્ત્રી ‘ગણ ગણિત ‘ મા કહે છે : ‘શૂન્ય એ ખાલી ગણ નથી ‘
- ભાશ્કારાચાર્યના મત મુજબ શૂન્ય અનંત છે. શૂન્યથી કોઈને ભાંગીના શકાય.
- બ્રહ્મગુપ્ત ‘બ્રહ્મસ્ફૂરણા’મા જણાવે છે કે ; શૂન્યથી કોઈ સંખ્યાને ભાગતા અનંત બને છે કારણકે; એક ના છેદ મા શૂન્ય એ અવખ્યાયિત પદ છે.
- ન્યુટન ના ગુરુત્વકાર્શનના નિયમ મા શૂન્ય : અવકાશમાં આકર્ષણ નથી તેનો અર્થ અનંત છે.
- આઈન્સતાઈનના શૂન્ય અવકાશમાં પ્રકાશ સપેક્ષ નથી, પણ નિર્પેક્ષ છે તો પ્રકાશ શૂન્ય અનંત છે.
– દિનેશભાઈ ઠાકર (શિક્ષક)
No comments:
Post a Comment