કેટલીક ગુજરાતી કવિતા, શાયરી ની લાઈનો આપની સાથે શેર કરું છું.... જે તમને ગમશે....
" કાયમ માટેના નિર્ણયો એવી લાગણીઓના આધાર પર ન લઇ લેવા જે ટૂંક સમય માટે જ મનમાં જન્મી હોય..."
――――――――――――――――――
કરી જાય છે ઉપયોગ બધા મારો ,અને હું
ચુપચાપ સહી લવ છું.
બધા સમજે છે નાદાન મને..ને હું મન માં
હસી લવ છું ......
રોઇને કરૂ પણ શું
બધા મારા પોતાના છે
――――――――――――――――――
કેટલાક લોકો ને ગમવા લાગ્યો છું હું,
એ કેટલાક લોકોને ગમતું નથી !!
――――――――――――――――――
તારા વગર રહેવુ એ તો
કેવી અઘરી સજા છે,
શોધુ છુ એને જેણે કહ્યું હતુ કે
પ્રેમ માં તો બહુ મજા છે
...❤ ❤ ❤ ❤ ❤ ...
――――――――――――――――――
સમાજ તો આજ વાત કરશે ....
પ્રેમ આજે કરે...કાલે ભૂલી જશે....
પરંતુ તુ કોઇ તારા હ્રદય માં અંગત છે...તેને ભુલી જઇસ અને..
તારું મન રોજ્જે રડસે એનું શું કરીશ....????
――――――――――――――――――
એવું નથી કે દિવસ નથી ઢળતો કે રાત નથી થતીબધું અધૂરું લાગે છે જ્યારે તારી સાથે વાત નથી થતી
――――――――――――――――――
"વિશ્વાસ" સ્ટીકર જેવો હોય છે.....
:
બીજી વખત પહેલાં જેવો નથી ચોટતો.
――――――――――――――――――
કોઈ ને પ્રેમ ની ખબર નથી હોતી
તો કોઈ ને પ્રેમ ની અસર નથી હોતી
બહુ ઓછાને મળે છે સાચો પ્રેમ આ જગત માં
પણ જેને મળે છે એને કદર નથી હોતી
――――――――――――――――――
ઝાડ હસ્યાં કુહાડીને જોઇને !
કાંઇ અમારા થડ કાચા બન્યા છે ?
પછી રડયા ઘ્યાનથી જોઇને કે અમારા જ સગા હાથા બન્યા છે.
――――――――――――――――――
માણસ તો સિમ્પલ છે
ખાલી.......
માણસાઈ જ કોમ્પ્લિકેટેડ 🌹
――――――――――――――――――
વાહ રે મોસમ..!
તે પણ માણસ પાસેથી શીખી લીધું..!!
ગમે ત્યારે પલટો મારવાનુ...
――――――――――――――――――
કોઇએ પુછ્યું મુરલી ને કે
તું કેમ કૃષ્ણને વાલી છે
ત્યારે મુરલીએ કહયું કે…
હું અંદરથી ખાલી છું, માટે કૃષ્ણને વાલી છું…
――――――――――――――――――
સંબંધોમાં કયારેય સ્ટેચ્યૂની રમત ના રમવી....
પછી,
ફ્રીઝ થયેલી લાગણીઓ ફરી કયારેય ધબકતી નથી !!
――――――――――――――――――
તીર જયારે ખૂંચ્યું ત્યારે તો ફક્ત "લોહી" જ નીકળ્યું...
પણ,,,
કમાન તારા હાથ માં જોયા પછી "આસું" પણ નીકળ્યા...
――――――――――――――――――
એ આંખોમાં આંસુ તો ના જ જોઈ શકુ..
જે આંખોમાં હું મારા માટે પ્રેમ જોતો હોઉં..
――――――――――――――――――
ઔકાત કોઇ ની નીચી નથી હોતી સાહેબ...
માણસ ના કપઙા ની "Brand" સારી હોય...
બાકી તો... દરેક અમીર ની નનામી સોનાની હોત..
અને ગરીબ ની નનામી પથ્થર ની હોત...
――――――――――――――――――
કોઈ આપણને પીડા આપતું હોય ત્યારે સમજવું કે તે પોતે અંદર થી પીડાય છે..
――――――――――――――――――
અજબ નળીઓ ગોઠવી છે પ્રભુએ દેહ મા,
ભરાય છે દિલ અને છલકાય છે આંખમાં થી. . .
――――――――――――――――――
બસ એક તારો જ ચેહરો જોયા કરું છું.
આ એક જ નશો છે જે આખો દિવસ કર્યા કરું છું..!

No comments:
Post a Comment