જે દિલમાં ધડકતા 💓 હોય છે,
આંખોથી પણ એ જ ટપકતા હોય છે.😢
સુંદર હોવું જરૂરી નથી પણ,
કોઈના માટે જરૂરી હોવું એ સુંદર છે !!🌺
આ લાગણી ઓ ના બંધન કેવા અનોખા
તમને મળ્યા વિના પણ હું ઓળખું છું તમને ...
બહુ ઓછા ...સગપણ... છે,સાહેબ
જે નિભાવા કોઈ 'વિધી' ની જરૂર પડતી નથી.
તમને યાદ કરવા આજેય મારે કોઈ'
તારીખ °° કે °° તિથી ની જરૂર પડતી નથી..
No comments:
Post a Comment