સામાન્ય રીતે લોકોમાં એવી છાપ છે કે એપલની પ્રોડક્ટ્સ મોંઘીદાટ હોય છે અને આ છાપ બિલકુલ ખોટી પણ નથી! પરંતુ હવે એપલ કંપની પોતે તેની પ્રોડક્ટ્સની ‘એફોર્ડેબલ’ રેન્જ પણ લોન્ચ કરી રહી છે. હમણાં આવેલા સમાચાર અનુસાર આવતા મહિને એપલ તેની મેકબુકનું ‘એફોર્ડેબલ’ વર્ઝન લોન્ચ કરશે અને તેની સાથોસાથ ડિસ્પ્લે, કીબોર્ડ અને માઉસ વિનાના કમ્પ્યૂટર જેવા મેક મિનિનું હાઇએન્ડ વર્ઝન લોન્ચ કરશે. આ વર્ષે માર્ચ મહિનામાં એપલની ગ્લોબલ ઇવેન્ટમાં આ મોડેલ લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે.
Tuesday, 8 March 2022
એપલનાં પ્રમાણમાં સસ્તાં ડિવાઈસ આવી રહ્યાં છે.
સામાન્ય રીતે લોકોમાં એવી છાપ છે કે એપલની પ્રોડક્ટ્સ મોંઘીદાટ હોય છે અને આ છાપ બિલકુલ ખોટી પણ નથી! પરંતુ હવે એપલ કંપની પોતે તેની પ્રોડક્ટ્સની ‘એફોર્ડેબલ’ રેન્જ પણ લોન્ચ કરી રહી છે. હમણાં આવેલા સમાચાર અનુસાર આવતા મહિને એપલ તેની મેકબુકનું ‘એફોર્ડેબલ’ વર્ઝન લોન્ચ કરશે અને તેની સાથોસાથ ડિસ્પ્લે, કીબોર્ડ અને માઉસ વિનાના કમ્પ્યૂટર જેવા મેક મિનિનું હાઇએન્ડ વર્ઝન લોન્ચ કરશે. આ વર્ષે માર્ચ મહિનામાં એપલની ગ્લોબલ ઇવેન્ટમાં આ મોડેલ લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment